કૉમ્યૂનિકેશન સ્કીલનું મહત્વ - માઇક્રો સ્ટોરી - રાજા, મંત્રી, સૈનિક અને અંધ સંત મહાત્મા. Importance of Communication skills - Micro Story - King , his minister, soldier and Blind saint.
Manage episode 379103612 series 3463861
કૉમ્યૂનિકેશન સ્કીલનું મહત્વ - માઇક્રો સ્ટોરી - રાજા, મંત્રી, સૈનિક અને અંધ સંત મહાત્મા.
Importance of Communication skills - Micro Story - King, his minister, soldier and Blind saint.
તમે કેટલા મોટા છો કે નાના છો આ તમારા બાહ્ય દેખાવ પરથી નહિ પણ તમારા વર્તન અને વાતો પરથી ખબર પડે છે.
શ્રી રામકૃષ્ણ પરમહંસ ના શબ્દો માં " માણસ ના મન માં જેવા વિચારો હોય તેવા તેની વાણી માંથી બહાર નીકળી જાય છે.
How big or small you are is not determined by your outward appearance but by your behavior and words.In the words of Sri Ramakrishna Paramahansa "Thoughts in a man's mind come out of his speech.
#communication #skill #microstory #gujaratimicrostory #gujarativarta #selfhelp #educational #learning #personalitydevlopment #loveandcare #careforothers #words #powerofwords
30 episod