ધો.10 & 12 એક્ઝામ - " અપેક્ષાઓની પરીક્ષા " - વાલીઓ ,વિદ્યાર્થીઓ, સફળતા અને નિષ્ફળતા. Class 10 & 12 Exam - "Exam of Expectations" - Parents, Students, Success and Failure.
Manage episode 401596069 series 3463861
ધો.10 & 12 એક્ઝામ - " અપેક્ષાઓની પરીક્ષા " - વાલીઓ ,વિદ્યાર્થીઓ, સફળતા અને નિષ્ફળતા.
મારા જેવા માતાપિતા બધા સંતાનો ને મળે તો કેવું સારું ?
સિનરે જીત નો બધો શ્રેય એના માતા પિતા ને આપતા ઉપર મુજબ નું વાક્ય કહ્યું.
અને આગળ ઉમેર્યું કે તેઓએ મને , હું જે પણ પસંદ કરું એમાં આગળ વધવાની પરવાનગી આપી છે.હું નાનો હતો ત્યારે કેટલીક બીજી રમતો માં પણ એટલોજ હોશિયાર હતો અને આઈસ હોકી માં તો હું રાષ્ટ્રીય કક્ષા નો ટોપ નો ખેલાડી હતો. તેઓ એ મારે શેમાં ધ્યાન કેન્દ્રિત કરવું તે બાબત ક્યારેય દબાણ કર્યું નથી. હું ઇચ્છુ છું કે આવી સ્વતંત્રતા શક્ય એટલા વધુ બાળકો ને મેળવી જોઈએ.
સફળતા અને નિષ્ફળતા ક્ષણિક છે .આપણે પ્રયત્નો ને પ્રેમ કરવો જોઈએ અને પ્રયત્નો ને માણવા જોઈએ. સફળતા ઉજવવામાં કોઈ જ વાંધો નથી બસ નિસ્ફળતા ને માણતા શીખવવાનું છે આપણા બાળકો ને.
Std 10 & 12 Exam - "Exam of Expectations" - Parents, Students, Success and Failure.
"How good if all the children get parents like me?"
Sinner gave all the credit for the win to his parents and said the above sentence.
And further added that they allowed me to pursue whatever I chose. When I was younger, I was equally talented in some other sports and in ice hockey I was a top player at the national level. They never pressured me on what to focus on. I want as many children as possible to have such freedom.
Success and failure are fleeting. We should love effort and enjoy effort. There is no problem in celebrating success, we just have to teach our children to enjoy failure.
#success #failure #effort #celebration #JannikSinner
30 episod